one thing is clear સમય કરતા પહલા અને નસીબ કરતા વધારે કોઈ દિવસ કોઈ ને મળ્યું નથી અને મળશે પણ નહિ ! ૧૦૦ % ની વાત છે ! છતાં તમે અને હું શાંતિ થી બેસી ના શકીએ કામ કરતા જવા નું ને ભરોસો પૂરો રાખવાનો , તમારો સમય આવશે ,હિસાબ તો દરેક ના ઓડીટ થવાના જ છે ,સમય એવો આવેકે તમારી રોજી રોટી પણ લોકો છીનવી લે ,ત્યાર બાદ તમોને માનશીક રીતે પરેશાન કરે !સમાજ અને લોકો જેની પાસે સતા અને પૈસા હોય તેનીજ વાત માને, પણ તમારે હિંમત રાખવાની राम का भरोसा कभी जुठा पड़ता नहीं !એલા ભાઈ ક્યાં સુધી ની તકલીફ બસ આ તો કાલ ચક્ર છે સમય બદલાશે લોકોને પણ જાણ થશે કે એલા ભાઈ ભારે કરી મારા માતુશ્રી એક જ વાત કહેતા समय समय बलवान ! नहीं मनुष्य बलवान काबे अर्जुन लूटियो वाही धनुष वाही बाण !जो જો અર્જુન નો પણ વારો પડ્યો તો મારી તો શું તાકાત , માટે કોઈ ને પણ દોસ ના આપતા સમય ને માન આપવું જેથી વેર ઝેર કોઈ ઉપર રહે નહિ
No comments:
Post a Comment