Wednesday, 2 November 2011

BE CARE FULL FROM JELOUS PEOPLE

YOU NEED NOT TO GO OUT SIDE TO FIND YOUR ENEMY PERHEPS , you will get them whithin your limit ,

work @work & all rest things will be followed

one thing is clear સમય  કરતા  પહલા  અને નસીબ કરતા  વધારે કોઈ દિવસ કોઈ ને મળ્યું  નથી અને મળશે  પણ નહિ !  ૧૦૦ % ની  વાત છે ! છતાં  તમે  અને  હું શાંતિ થી બેસી ના શકીએ  કામ  કરતા જવા નું ને ભરોસો  પૂરો રાખવાનો  , તમારો  સમય આવશે ,હિસાબ  તો  દરેક  ના ઓડીટ  થવાના જ છે ,સમય  એવો  આવેકે તમારી  રોજી રોટી પણ  લોકો છીનવી  લે ,ત્યાર  બાદ તમોને માનશીક રીતે પરેશાન કરે !સમાજ  અને લોકો જેની પાસે સતા અને પૈસા હોય તેનીજ વાત માને, પણ તમારે હિંમત રાખવાની राम  का भरोसा  कभी जुठा पड़ता  नहीं !એલા ભાઈ  ક્યાં  સુધી ની  તકલીફ બસ  આ તો કાલ  ચક્ર છે સમય બદલાશે  લોકોને પણ જાણ થશે કે એલા  ભાઈ ભારે કરી મારા  માતુશ્રી  એક જ  વાત કહેતા  समय  समय  बलवान ! नहीं  मनुष्य बलवान काबे अर्जुन लूटियो वाही  धनुष वाही बाण !जो જો  અર્જુન  નો પણ વારો પડ્યો  તો મારી  તો શું તાકાત , માટે કોઈ  ને પણ દોસ ના આપતા  સમય ને માન આપવું  જેથી વેર ઝેર  કોઈ ઉપર રહે નહિ

short cut is for not for a long time

we have been seeing so many people in society , using short cut to get immidiate resullt ,but i regret to say that in past 30 years i have seen so many people those have used short cut & might get immidiate sucssess ,but when time passess they broke down & always moving with  guilty in their heart . gradually they develop spilt personality ,them selves . this is because they don't want to execept their foult .when you are not ready to compromise with the wrong people who has power , deffinately they will through you out. it's true story & it had happen with me in my business carrier . so keep safest distance with greedy kind of people .